ગુજરાત દહેગામ લાઈનમાં નવી બાજરીની આવકો વધતા નરમાઈ

Increased softening of new millet crop price revenue in Agriculture of Gujarat Dahegam line

ગુજરાતમાં દહેગામ લાઈનમાં નવી ચોમાસું બાજરીની આવકો શરૂ થવાની સાથે હવે વધવા પણ માંડી છે, પંરતુ નવી બાજરીમાં ભેજ વધારે હોવાથી ભાવ સતત નીચા બોલાય રહ્યાં છે. રાજસ્થાનમાં પણ નવી બાજરીની આવકો વધી રહી છે.

દહેગામમાં ૩૦૦ થી ૪૦૦ બોરીની આવક હતી અને બાવ રૂ.૧૮૫ થી ૨૨૦૦નાં બોલાતાં હતાં. રાજસ્થાનમાં પણ ભાવ રૂ.૨૦૦થી ૨૨૦ની વચ્ચે જ ક્વોટ થાય છે.

હિમતનગરમાં જૂનીબાજરીની ૧૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.ર૫પ૦ થી ર૬૫ અને બિલ્ટીમાં રૂ.૧૩૧૧નાં ભાવ હતાં.

રાજકોટમાં ૨૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૨૫૦ થી ર૯પનાં હતાં. જ્યારે બિલ્ટીમાં રૂ.૧૪૩૦ થી ૧૫૦૦ના ભાવ હતાં. 

રાજસ્થાનની મશીનક્લીન સારી બાજરીમાં સૌરાષ્ટ્ર પહોંચમાં રૂ.૧૬૫૦માં વટાવની શરતે વેપારો થયા હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું