અમારો સંપર્ક



Gujarat Bajar Bhav એ એક બ્લોગ છે જ્યાં આપણે કૃષિ બજાર સમાચાર અને APMC (Agricultural produce market committee) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ ભાવ સંબંધિત પોસ્ટ જોવા મળશે.

Phone: +91 76006 94425

જો તમને અમારા તરફથી કોઈ પ્રતિસાદ ન મળે તો... તો નીચે દર્શાવેલ ફોર્મ દ્વારા અમારો સંપર્ક કરો...

{contactForm} $title={સંપર્ક}

______________________________

10 ટિપ્પણીઓ

  1. તમારી વેબસાઈટ ખુબ સરસ છે અને ખુબ સરસ માહિતી આપો છો. ખેડૂતો ને ખુબ ઉપયોગી થાય એવી માહિતી છે. હું પણ આ વેબસાઈટ પર ભાવ ચેક કરવા આવ્યો હતો પણ મને તમારું કામ ગમ્યું. હું ખેડૂત ની સાથે બ્લોગીંગ નું કરું છું પણ મારા બ્લોગ અંગ્રેજી માં છે. મને આટલા દિવસ એમ હતું કે ગુજરાતી માં એડસેન્સ પરવાનગી નથી આપતું પણ તમારી વેબસાઈટ ગુજરાતી માં છે તો પણ ગૂગલ એડ્સ છે. શું ગુજરાતી માં એડસેન્સ મળે છે? કેટલી પોસ્ટ લખીએ ત્યારે મળે?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. નમસ્તે
      ટિપ્પણી બદલ અને ખેડૂતોના હિતમાં કામ કરવા બદલ આભાર,
      ગુજરાતી ભાષા માટે આપડે ખુબ જ મહેનત કરવાની જરૂર છે, અને એડસેન્સ ની વાત કરીએ તો અમને એક મહિનામાં મંજૂરી મળી ગઈ હતી, અને અમે જયારે વેબસાઈટ ચાલુ કરી ત્યારે અને એજ સમયે એડસેન્સ એ ગુજરાતી ભાષા ને મંજૂરી આપી હતી, માટે તમે તમારી વેબસાઈટ મોકલો તો જોઈને ટિપ્પણી કરી શકીએ. તમેં અમારો સંપર્ક ઈમેલ દ્વારા કરી શકો છો.

      કાઢી નાખો
    2. હા ભાઈ ગુજરાતી વેબસાઈટમાં એડસેન્સ એપ્રુવલ મળી જાય સે. મને માત્ર 12 પોસ્ટમાં જ મળી ગયું હતું. www.gujaratinformation.xyz

      કાઢી નાખો
  2. HELLO,
    SHARE YOUR contact no I Need Some Help
    tushardabhi100@gmail.com

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હેલ્લો નમસ્તે,
      તમે અમારો સંપર્ક અમારી શાખાઓ દ્વારા કરી શકો છો, જેમકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અને ઇમેઇલ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો.
      આભાર

      કાઢી નાખો
  3. tame thoda late bhav update karo so km?
    jem ke gondal na to bapore aai jay se to tane sanje km karo 6o?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હેલ્લો,
      તમે જે કહો છો એ મુજબ, અમે જેમ જેમ ભાવ આવતા જાય તેમ તેમ અમે ભાવ આપતા જઈએ છીએ, પણ ક્યારે કોઈ સંજોગો વસાહત એવું બની શકે કે ભાવ મોડા આવ્યા હોય તો મોડા આપી શકીએ, તમને પડેલ મુશ્કેલી નું અમે જલ્દી થી નિવારણ લાવાના પ્રયત્નો કરશું. અને તમને અન્ય કોઈ પ્રશ્ન જણાય તો તમે બાજુમાં આપેલ સંપર્ક ફોર્મ દ્વારા અમને જાણ કરી શકો છો.

      કાઢી નાખો
  4. વેબસાઈટની માહિતી આપો તો ખ્યાલ આવે.

    જવાબ આપોકાઢી નાખો
કોમેન્ટ કરો