ઘઉં ના બજાર ભાવ : સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક ઘટવાના સમાચારથી ઘઉંની બજારમાં તેજી

ઘઉંનાં ભાવમાં એક દિવસનાં વિરામ બાદ ફરી તેજી આવી છે અને મિલોનાં ભાવમાં રૂ.૧૦ થી ૨૦ સુધીનો સુધારો આવ્યો છે. સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક છ વર્ષનાં તળિયે પહોંચ્યો હોવાનાં સમાચારથી બજારમાં તેજીવાળા મૂડમાં આવ્યાં છે.

જોકે સરકારે આજે શસિવેદન આપ્યું હતું કે સરકારી ગોડાઉનમાં સ્ટોક પૂરતો છે અને બજારમાં માલની અછત નથી. સરકાર ઘઉ અને તેની પ્રોડક્ટનાં ભાવ ઉપર પાન ઈન્ડિયા લેવલે ધ્યાન રાખી રહી છે અને જરૂરી લાગશે ત્યારે યોગ્ય પગલા લેશે.

commodity market news of reduction of wheat stock in government godowns due to wheat price today rise

સુત્રોના જણાવ્યા મુજબ સરકાર ઘઉનાં વાવેતર એક વાર પૂરા ન થાય ત્યાં સુધી ઘઉનાં ભાવ ઘટે તેવા કોઈ જ પગલા લેવા તૈયાર નથી. જેવા ડિસેમ્બર અંતમા વાવેતર પૂરા થશે તેવું સરકાર સરકારી સ્ટોકમાંથી માલ રિલીઝ કરે તેવી ધારણાં છે.

રાજકોટમાં ઘઉંની ૭૦૦ ગુણીની આવક થઈ હતી અને ભાવ મિલબર ડક્વોલિટીમાં રૂ.૫૧૦ થી ૫૧૫ અને જનતા ક્વોલિટીમાં રૂ.પરપ થી ૫૬૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૫૫૦ થી ૬ર૧ના ભાવ હતાં.

ગોંડલ યાર્ડમાં ઘઉંની ૧૦૦૦ થી ૧૧૦૦ બોરીની આવક હતી અને ભાવ લોક્વનમાં રૂ.૫૦૮ થી ૫૩૪ અને ટૂકડામાં રૂ.૫૧૦ થી ૬૩૦ ભાવ હતાં.

  • મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ
  • હાલમાં અન્ય રાજ્યોની એરંડાની અવાકથી એરંડાના ભાવ દિવાળો પછી વધશે
  • જીરૂમાં વિશ્વ આખાની માગ ખુલતા જીરુંના ભાવ આસમાને પહોંચશે
  • સીંગતેલનાં ભાવમાં ઘટાડો થવાને કારણે મગફળીના ભાવ માં નરમાઈ ની સંભાવના
  • હિંમતનગર યાર્ડમાં ૨૫૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરનાં રૂ.૫રપ થી ૫૩૦, મિડીયમ ક્વોલિટીમાં રૂ-.૫૬૦ થી ૬૧૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૬૬૦ સુધીના ભાવ હતાં.

    કોમેન્ટ કરો (0)
    વધુ નવું વધુ જૂનું