Forecast by Weather Analyst Ashok Patel : નંદ ઘેર આનંદ ભયો : ભારે વરસાદ પડવાનો નથી

નંદ ઘેર આનંદ ભયો : સાતમ આઠમની રજાઓ લોકો મોજથી માણજો. ભારે વરસાદની કોઈ જ સંભાવના ન હોવાનું વેધરએનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ સાથેની વાતચીતમાં જણાવું છે. 

તેઓએ જણાવેલ કે બંગાળની ખારીની એક સિસ્ટમ્સ ડિપ્રેશનની માત્રાએ પહોંશેલી જે એમ.પી. રાજસ્થાન થઈ હાલમાં વેલમાર્ક લો પ્રેશર તરીકે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને લાયુ દહ્ધિણપર્વ પાકિસ્તાન ઉપર પહોંચી છે. 

gujarat Forecast by Weather Analyst Ashok Patel enjoy Krishna Janmashtami festival not heavy rain

આ સિસ્ટમ્સના લીધે સૌરાષ્ટ્રગુજરાતમાં ગત ૧૫મીથી ૧૭મી ઓગસ્ટ સુધૌ વરસાદનો સારો રાઉન્ડ આવી ગયો. આ સિસ્ટમ્સ પાકિસ્તાન બાજુ હોય લાગુ કચ્છને આજે અસર કરી શકે છે.

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: 18 થી 20 અરબી સમુદ્રના પવનની અસરે ઝાપટા પડી શકે, કોઈ ડાયરેકટ સીસ્ટમ નથી...

દક્ષિણ મ્યાનમાર્ગમાં એક અપરએર સાયકલોનીક સકર્યુલેશન હતું જે આજે લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે જે બાંગ્લાદેશ અને મ્યાનમાર્ગના કિનારા નજીક આ લો પ્રેશરના અનુસંગિક અપર એર સાયકલોનીકસકર્યુલેશન 9.૬ કિલિમિટરના લૅંવલ સુધી ફેલાયેલ છે.

આ લોપ્રેશર ઉતરોઉતર મજબૂત ભની પહેલા વેલમાર્ક લોપ્રેશરબતશે હારમાદ; તા. ૧૯, ૨૦ ઓગસ્ટ સુધીમાં ડિપ્રેશનમાં પરિવિત થશે, શોમાસુધરી હાલ દક્ષિણ પૂર્વ પાફિસ્તાન ત્યાંથી અજમેર, ગ્વાહિયર, વારાણસી અને દિઘા ત્યાંથી લોપ્રેશર સિસ્ટમ્સ સુધી જાય છે. મોન્સૂન્ટરફ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્રના કિનારા સુધી છે.

વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે તા. ૧૮ થી રપ ઓગસ્ટ સુધીની આગાહી કરતાજણાવેલ કે આગાહીના સમયમાં વરસાદનો મુખ્ય રાઉન્ડ ૨૧ થી ર૩ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં જોવા મળશે. જેની મુખ્ય અસર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને થશે.

ર૧ થી ર૩ ઓગષ્ટ ઉતર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાશે: સૌરાષ્ટ્રમાં ૧૮ થી રપ છુટાછવાયા ઝાપટા સિવાય ભારે વરસાદની સંભાવના નથી...

તા.૧૮,૧૯, ૨૦ દરમિયાન વરસાદના વિસ્તાર અને માત્રામાં ધટાડો જાંવા મળશ. અરબી સમુદ્રના ભરજયુકત 1.૫ કંઈ.મી.ના પવન ગુજરાતમાંથી પુસ્ાર થશે એટલે છુટાછવાયા ઝાપટા, હળવો વરસાદ પડશે. ભારે વરસાદ નથી. ર૧ઓગસ્ટથી ર૩ ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજનમાં હળવો, મદયમ તેમજ છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શકયતા છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા ઝાપટા હળવો વરસાદ પડશે.તા.૨૪, રપ ઓગસ્ટના વરસાદના વિસ્તારો અને માત્રા ઘટી જશે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું